Tu Maro Kinaro Gujarati Song _ Kalp Trivedi _ Birju Kantharia _ Love Song _ Gujarati Love Song

38 Lượt xem· 10/05/25
Kalp Trivedi
Kalp Trivedi
1 Người đăng ký
1
Trong Âm nhạc

⁣🌟 First-Ever AI-Generated Gujarati Love Song! 🌟

Experience the magic of Gujarat’s first AI-generated music video! 🎶✨ This one-of-a-kind Gujarati love song is brought to life with soul-touching lyrics by Kalp Trivedi and a mesmerizing composition by Birju Kantharia. 💖🎼

Immerse yourself in the beauty of love, emotions, and melody like never before! With AI-generated visuals that perfectly complement the heartfelt music, this song is a true masterpiece in Gujarati music history.

🔥 What Makes This Song Special? 🔥
✅ First-ever AI-powered Gujarati music video
✅ Beautifully written lyrics by Kalp Trivedi
✅ Soulful composition & music by Birju Kantharia
✅ A magical love story expressed through stunning visuals

First Gujarati AI Song - Tu Maro Kinaro Created By Kalp Trivedi and Composed Birju Kantharia

🎧 Let the melody take you on a journey of love and emotions! Don’t forget to LIKE, SHARE & SUBSCRIBE for more amazing content! ❤🎶

#gujaratisong #aisong #lovesong #kalptrivedi #birjukantahraiya #gujaratimusic #newgujaratisong
Lyrics : Kalp Trivedi
Music : Birju |Kanthariya
Editor : Kalp Trivedi
Video Generated With The Help Of AI

તું છે ઠંડક, મન ની ચાહત.. મારા મન નાં બાકી જે ધબકારો,
કોણ જાણે, ક્યા વસે તું, કોણ કહેશે મુજને તારો વરતારો ....
હું અધુરો, કર તું પૂરો, હું તો માંગુ માત્ર તારો સથવારો,
આવ મળને, આવી મુજને, બદલી દે મારી કિસ્મત નો તારો,

તું સરગમ નાં સુરો .. તું નાચત મયૂરો ..
તું વર્ષા ની હેલી .. શરદ ઋતુ પહેલી ..
તું મારી સહેલી .. તું અઘરી પહેલી...

તું ભ્રમરો નું ગુજન, તું કુદરત નું ચુંબન..
તું જીવન નો ધારો, તું મારો કિનારો... (2)

તું છે કેવી, હું શું જાણું, ક્યાંથી આવે મારા મન માં આ વિચારો,
ક્યારે મળશું, ક્યારે હળશું, ક્યારે ઘડ્શું બન્ને જીવતર નો ક્યારો !!!
તું છે મારી, છે એ કહેવું, જો તું આપે તારા નયનો નો ઈશારો,
લોક સમજે, ક્યા થી એ તો, કેમ વીતશે આ મારો જન્મારો !!

તું મસ્તી ની મોસમ, તું પ્રીતિ નાં પડઘમ..
તું ખીલતા ગુલાબો, તું રેશમ નાં ખ્વાબો..
તું પૂજા નાં નાદો, તું માદક સા સાદો..

તું ભ્રમરો નું ગુજન, તું કુદરત નું ચુંબન..
તું જીવન નો ધારો, તું મારો કિનારો... (2)

તું ઝરણું પ્રણય નું, તું શમણું વિલય નું ..
તું ઝાંઝર રણકતા, તું મોતી ચમકતા

હું અધુરો, કર તું પૂરો, હું તો માંગુ માત્ર તારો સથવારો,
આવ મળને, આવી મુજને, બદલી દે મારી કિસ્મત નો તારો,

Cho xem nhiều hơn

 1 Bình luận sort   Sắp xếp theo


vijendra dhivare
vijendra dhivare 2 tháng trước kia

nice super'b song

0    0 Đáp lại
Cho xem nhiều hơn