Taro Ne Maro Prem Gujarati Romantic Song _ 31st December Gujarati Movie Song _ Gujarati Song 2024

16 विचारों· 10/05/25
Kalp Trivedi
Kalp Trivedi
1 ग्राहकों
1
में संगीत

#lovesong
#taronemaroprem
#31stdecember
#mptourism

Watch Beautiful Soulful Gujarati Romantic Love Song Taro Ne Maro Prem From Gujarati Film 31st December Releasing On 19th April - 2024

Featuring
Yatin Parmar
Bhumika Rakhonde
Sunil Vaduvanshi
Hemanshi Ruparel
Kartik Rashtrapal
Urvashi Chauhan
Shot in Exotic Location Of Madhya Pradesh in Jahaj Mahal Mandu

Lyrics: Kalp Trivedi
Music: Jaydeep Raval
Choreographer: Deepak Turi
Dop: Dharmesh Goti
Editor: Dharmesh Chanchdiya
Producer: Chaitali Shahshin Patel | Tarpan Patel
Production House: Omnibus Production
Creative Director: Shashin Patel
Executive Producer: Akash Jivani
Costumes: Sonal Parsana Trivedi
Story - Screenplay - Dialogues: Kalp Trivedi | Tansukh Gohil
Director : Kalp Trivedi | Suresh Joshi

Listen to Soulful Gujarati Love Song - Taro ne Maro Prem
Listen to Romantic Gujarati Song - Taro Ne Maro Pem
Listen to Gujarati Film Song - Taro Ne Maro Prem
Taro ne Maro Prem New Gujarati Love Song
Taro Ne Maro Prem New Gujarati Song
Taro Ne Maro Prem New Gujarati Romantic Song
Taro Ne Maro Prem New Gujarati Movie Song

મન મારું જે છે તારું.. ને મન તારું જે છે મારું ...
આ આપણી કોમળ લાગણીઓ ને – આ દુનિયા આખી સમજે નહિ કેમ !!???
તારો ને મારો પ્રેમ ... તારો ને મારો પ્રેમ .. મારો ને તારો પ્રેમ ...

બેકરાર મન નાં મારો તુ જ એક કરાર છે.. તારા વિના દુનિયા આખી લાગે બેઝાર છે,
તુ છે તો.. દિન ઉગે ને, તુ છે તો રાત છે
આ આપણા મન ની પ્રેમ ની વાવણીઓ ને – કેમ કહેતા બધા લોકો આ છે વહેમ !!!?
તારો ને મારો પ્રેમ ... તારો ને મારો પ્રેમ .. મારો ને તારો પ્રેમ ...

એક પળ જે વીતે સાથે - કેમે વિસરાય નહિ, જોવે રોજે મુખડું તારું -તોય મન ધરાય નહિ,
તારી સાથે રહેવા કાયમ, મન મારું થાતું મોઘમ
મારા પ્રેમ ની આછી પાતળી વાદળીઓ ને – તારા પ્રેમ માટે વરસી જાવું જેમ .....
તારો ને મારો પ્રેમ ... તારો ને મારો પ્રેમ .. મારો ને તારો પ્રેમ ...

और दिखाओ

 0 टिप्पणियाँ sort   इसके अनुसार क्रमबद्ध करें